માતા દિકરાને કેડ માં એટલે તેડે છે કે જે તે જોઈ રહી છે તે તેનો દિકરો જોઈ શકે.
પણ
પિતા પોતાના પુત્રને એટલા માટે ખભાની ઉપર બેસાડે છે કે જે પોતે નથી જોયું તે પોતાનો દિકરો જોઈ શકે. 100100

Gujarati Microfiction by Aniruddhsinh Vaghela Vasan Mahadev : 111368267

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now