"આજે વિશ્વ ચકલી દિવસ"
જો તમારી આવનારી પેઢીને આ સુંદર પક્ષી ફક્ત ચોપડીમાં બતાવવા ન ઈચ્છતા હોવ તો કરો તેમનું જતન..
'તમારી એક પહેલ બદલશે પર્યાવરણનું ભવિષ્ય'
-ઘરની બહાર પાણી અને ચણ ભરીને રાખો
-ફ્લેટ કે ગલીની બહાર ચબુતરો બાંધો
-ગેલેરીમાં કાગળ અને માટીનાં માળા રાખો...