ઓ ચકી ચી...ચી...ચી...
ચકી લાવી ચોખાનો દાણો...
ચકો લાવ્યો મગનો દાણો...
બંને એ સાથે મળીને બનાવી ખીચડી અને ખાધું પીધું ને મોજ કરી...

ચકલી સાથે આપણાં નાનપણની કેટલી બધી વસ્તુઓ જોડાયેલી છે નહીં...નાના થી અત્યાર સુધી જે ચકલીની વાર્તાઓ આપણે સાંભળી અને એ બધી જ વસ્તુઓ
આપણને હજુ પણ યાદ છે...😊
આજે ચકલીનું પ્રમાણ દિવસે ને દિવસે ખૂબ ઓછું થતું જણાય છે..તો આજે આ ચકલી દિવસે ઘરે ચકલી માટે એક માળો તો બનાવશું જ એવો એક સંકલ્પ જરૂર થી લઈએ...

વિશ્વ ચકલી દિવસની હાર્દિક શુભેચ્છાઓ..💐

#પ્રેમ
#લાગણી
#સંવેદના
#આદર
#ચકલી_દિવસ

Gujarati Thought by Ashish Parmar : 111369105

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now