સબંધે સબંધે બદલાય છે સમીકરણ
સાચાં નથી હોતાં કાંઇ બધાંજ સમીકરણ
લાગણીના સરવાળા કરે ,વ્યથાની કરે બાદબાકી
સબંધનો છોડ માવજતથી ઉછેરે
અે જ સબંધનાં સાચા સમીકરણ
#સંબંધ

Gujarati Quotes by Arjunsinh Raoulji. : 111369454

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now