અમે ચિત્ર એવું દોર્યું, તમને તમારુંં લાગે. અમે રંગ એવા પૂર્યા, તમને તમારા લાગે.
અમે ભાવ એવા ભર્યા,
તમને તમારા લાગે.
ચિત્રની આ વિચિત્રતા તો જુઓ, આ દર્દ મારું આજે તમને તમારું લાગે.

Gujarati Poem by Punita : 111375901

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now