જોઈ કુદરતનું ચિત્ર,
વારંવાર જોવાનું મન થાય.

કેટલાં રંઞો એને ભર્યા,
એ રંગોની રંગોળી બનાવી.
માણસ પણ રંગાઈ ગયો,
જોને તને જોવા બધું બાજુ પર.
તારું ચિત્ર જોઈ ભૂલી ગયો વેર,ઝેર, ઈર્ષા,
આંખોમાં ઉભરી આવે વાહ,આહ, લાગણી, સ્નેહ.

રુપ ✍️

#ચિત્ર

Gujarati Poem by Rupal Mehta : 111375918

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now