એક દિવસ એવો પણ આવશે જ્યારે તું મારી બાજુમાં આવીને ચૂપચાપ બેસી જઈશ.
અને ત્યારે તને એ દરેક લાગણીઓ પડઘા સાથે સંભળાશે જે મારામાં ફક્ત તારા માટે જીવતી હતી.

Gujarati Blog by Mayur Chaudhary : 111377196

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now