જોખમ તો લેવું જ પડે તે સીવાય બેઠાં બેઠાં ,કોઈ કામયાબી નહી મળે ,આપણો ડર આપણને આગળ નહી વધવા દે, અને આગળ વધ્યા વીના તમે એજ જગ્યાએ રહેશો જયા તમે હતા, તે થી વધું તમારાથી ચાલી કોઈ તમારી આગળ નીકળી જશે તો તમે પાછળ રહી જશો, કશું કર્યો વીના પણ

Gujarati Poem by Hemant pandya : 111377382

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now