માઁ ની મમતા,
પિતા નો સ્નેહ,
ભાઈ-બહેન નો દુલાર,
મિત્રો ની યારી,
આ છે લાગણીઓ નો એ પ્રવાહ જેને,
લહેર રુપી #પાસવર્ડ ની જરૂર નથી હોતી.


-pj

Gujarati Thought by Pritesh : 111378217

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now