નિષ્ક્રિયતા પણ સકારાત્મક હોવી જોઈએ. એક ઈયળ કોશેટાનુ સર્જન કરીને પછી નિષ્ક્રિય બની સુંદર પતંગિયા નું સર્જન કરે છે. સાપ નિષ્ક્રિય બની કાંચળી ઉતારે છે. આમ નિષ્ક્રિય બની ને પણ સકારાત્મક પરિણામ મેળવી શકાય છે.
#નિષ્ક્રિય

Gujarati Blog by Kishor Padhiyar : 111379212

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now