#ચાંદની_ગઝલ

દૂર દૂર સુધી એક ઉડતી અફવા હતી
ચાંદનીને ટક્કર આપે એવી મારા શહેરની એક મેહબૂબા હતી,

પ્રભુ ની ગઝલ એના રુપ ની વખાણ હતી,

તેના રુપ ની ગઝલ સાંભળી,
જલન થી સળગી રહી હવે ચાંદની હતી

Gujarati Blog by પ્રભુ : 111380181

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now