#પ્રશ્ન
જવાબ વગર ના ઘણા પ્રશ્નો આ મન રોજ પૂછ્યા કરે છે......
ક્યારેક થાય કે સૂર્ય ની સાથે આંખ મિલાવી શકાય.........?
આ તારાઓ ને ગણી શકાય.......?
ક્ષિતિજ ઉપર ઉભા રહી શકાય.........?
મિત્રતા વગર જીવી શકાય.......?
જવાબ નથી આ પ્રશ્નનો ના પણ ચંચળ આ મન ને સમજાવે કોણ......?
FROM
SHILU PARMAR
DIL NI VATO
ખરેખર દિલથી..........દિલની વાતો........