હા નથી નજર ની સામે પણ તને ક્યાં ભુલ્યો છું,
હા નથી કોઈ સવાલ પણ જવાબ આપતા ભુલ્યો છું..!!

જવાબ આપવો પણ ક્યાં જરૂરી છે,
તે તો કહ્યું ને કે દિલ માં રાઝ છે??

તારા હોવા ન હોવાનો ફર્ક ન પડ્યો મને,
તો તારા સવાલ જવાબ નો શુ ફર્ક મને...!!!

#ઇશ્ક_મહેફિલ

Gujarati Blog by Kish : 111382145

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now