ફિલ્મોમાં તમે જોતા હશો કે...
એક હિરો ને એક હિરોઇન, એકબીજાના સંપર્કમાં આવી જવાથી (પ્રેમમાં) હાથમાં હાથ પકડીને ચાલતા હોયછે પછી આગળ વધીએ તો આવે કીસ જે આજકાલ કોમનછે...
પણ એમાંય પાછા પ્રકારોછે એક લોન્ગ કિસ ને એક સોર્ટ કિસ!
તો કહેવાનો મતલબ એ છે કે લોન્ગ હોય કે સોર્ટ હોય પણ આજકાલની પરિસ્થિતિ પ્રમાણે આ બે ચીજ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ જે દરેક માટે તે એક ખતરો આપી શકેછે..
હા કોઇ પતિ પત્ની હોય તે અલગ બાબત છે પણ કોઇ બહારની વ્યકતિ લવર્સ (પ્રેમીઓ) હોય તો ચેતી જશો કદાચ આમ કરવાથી થોડોક આનંદ તમને જરુર મળશે પણ પછી એ આનંદ તમારા માટે વધુ સમય રહેશે નહીં...કદાચ!
માટે ખાસ તો No kiss ×
"કદાચ કંઇક વધું લખાઇ ગયુ હોય તો ક્ષમા.."