તમને તો કદાચ ખબર હશે કે મને શાયરી લખતાં નથી આવડતું...
પણ કયારેક લખવાની મેં કોશિષ જરુર કરી છે પણ કયારેય ફાવટ આવી જ નથી આજે જરા એક વધું કોશિષ કરી છે કદાચ તમને વાંચીને ગમી પણ જાય!
પણ હા, વાંચ્યા પછી કહેતા નહી કે કોઇની નકલ કરી છે!

Gujarati Funny by Harshad Patel Pij : 111385473
Harshad Patel Pij 7 years ago

પહેલાં તમે એ વખાણ કર્યા!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now