વ્હાલ વરસાવતું એકાદ
સગપણ મળી આવે.
લીમડાના ના વૃક્ષમાં ક્યાંક
ગળપણ મળી આવે.
ચીંથરેહાલ નોટો નો શું ભરોસો
ફાટી પણ જાય.
પરચૂરણ ને પ્રેમ કરતું
બચપણ મળી આવે.

Gujarati Poem by Dinesh : 111386658
Mukesh Chandpa 7 years ago

વાહ ખુબ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now