#પગલું

==============================
એક પગલું સ્નેહ સરવાણી માં ભરી તો જો,
ખળખળ વહેતું રહે હ્દય , તું જરા વહી જો;

આત્મવિશ્વાસ ચૈતન્યમય વિલાસમાં તદ્રૂપ,
દ્રષ્ટિ નિષ્કામ ભાવે ,નિર્લેપભાવની વહી જો;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111387392

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now