ન જાણે કેમ દોષ્તો ખુશી મને મેચ નથી થતી, અને દર્દ ને મારા સીવાય કયાય ફાવતું નથી.
લોકો પુછે છે કેમ દેવદાસ બની ગયા ,બસ એનું કોઈ કારણ કે જવાબ નથી આપી શકતો
Raajhemant

Gujarati Poem by Hemant pandya : 111387816

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now