નફરત તમોને મુબારક જે છે પણ અકારણ, અમે તો મહોબત કરતાં શીખ્યું એ પણ અ કારણ, કરતા હો તો ના કરશો ગુમાન અ કારણ, કલીને ફુલ બની ખીલતા અને કરમાતા પણ જોયા અ કારણ, બધું છોડીને જાવું એક દી અકારણ, તો શાનો ઘમંડ કરું હું અકારણ.
Raajhemant

Gujarati Poem by Hemant pandya : 111393223

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now