જિંદગી એક રમત છે
નક્કી આપણે કરવાનું કે ખેલાડી બનવું કે રમકડું...

Gujarati Thought by Aarti Makwana : 111394013
Ashish Parmar 7 years ago

શરૂઆત માં તો ખેલાડી જ હોઈએ છીએ... પણ હદથી વધુ ભરોસો જેના પર કરી બેસીએ છીએ એ જ છેલ્લે રમકડું બનાવી ને છોડી દે છે..🙂

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now