#મુલાકાત

દર્દ માં મળી જાય, રાહત બની મરહમી,
રૂઝાઈ જાય ઘાવ , મન પ્રસન્ન મરહમી;

દૂરી ઘટી જાય, હોય ભલે કોશો દૂર પણ,
આનંદમય ચિત્તમાં છે મુલાકાત મરહમી;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111394598

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now