મારી સાદી સમજ...
હુ ક્યાંય ગયો નો તો, પણ લઈ જવામાં આવ્યો હતો; હુ ક્યાંય પહોંચી નો તો ગયો, પણ પહોંચાડી દેવાયો હતો; બસ, આજ એક મારી સાદી સમજ છે... ઈશ્વર
My Simple Understanding..
I was not gone to any place, but i was taken to there. I was not reached to any place, but I was taken to reach there. That's it, it is my only simple understanding...GOD