સ્કૂલોની "ફી" માફીની વાત તો દૂર!!!,.પણ સરકારે લોકડાઉન માં બંધ સ્કૂલો ની "ફી" વસૂલી માટે હપ્તા કરી આપ્યા...બોલો..🤷🏻♂️(જૂન થી નવેમ્બર સુધી..)(👏👏તાલિયા 👏👏)શરમ પણ આવતી નથી,.. સરકારને કે સ્કુલ માલિકો ને કહે ભલા માણસો બહુ કમાયા છો,..
બે મહિના નહિ કમાવો...
તો તમારા ઘર નહિ લૂંટાઈ જાય...
👨🏻🏫માલિકો..
શરમ વગરની ગુજરાત સરકાર ને.. મોટી મોટી વાતો બંધ કરી, જે કરવાનું હોય તે કરતી નથી...
#શરમકરોસ્કુલવાળા