#વિવિધ યાદો ની મુલાકાત બાકી છે
તારી સાથે ની હર એક વાત બાકી છે

મળવા તને તડપે છે મન મારુ
તારી સાથે ની હર મુલાકાત બાકી છે

#વિવિધ બહાને આવજે તું
તારા મીલન ની હજુ આશ બાકી છે

"વિનોદ" ને છે ઇંતેજાર તારો
પ્રેમ નો હજુ કરવા નો એકરાર બાકી છે

#વિવિધ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111396953

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now