#જંગલી # પહેલીવાર દેશ માટે બહાર જઇ ને જંગ નથી લડવાની દેશ માટે ઘર.માં રહીં ને જંગ લડવાની છે. મારા દોસ્તો ઘર માં રહીં ને કોરોના હરાવાનો છે. ઘર માં રહીં ને ખુદ અને દેશ ને સુરક્ષિત રાખો. *જંગલી * ની જેમ વર્તન ન કરો ખુદ અને દેશને સુરક્ષિત રાખો આ કોરોના વાઇરસ થી....