માનવકેરા જંગલી પ્રાણીઓ થી ભર્યું આ જંગલ.
મંગલ હો,અમંગલ હો, યા હો જંગલમાં મંગલ!
કુદરત કેરી આ યોજનાઓ , ના જાણે આ માનવ
જીવે માનવી, મરે માનવી, મારે માનવી પડે હાકલ.
જંગલની અનેરી આ સીમમાં થયો એ દાખલ
કહે 'પ્રીત' કર વિહાર આ જંગલમાં ઓ પાગલ!!


#જંગલી

Gujarati Poem by Dr. Pruthvi Gohel : 111399675
Falguni Dost 7 years ago

પ્રીત તારી દોસ્ત માટેની, પ્રીત દોસ્ત ને જીતી ગઈ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now