શબ્દો ના સથવારે મેં વાત તારી લખી‌.‌‌..
સાહી મા બોળી મેં ભીની લાગણી લખી....
કાગળ પર ઢોળી પ્રેમ ભરી વાત તારી લખી....
કલમ હતી મારી પણ જાણે પ્રેમ ની સાહી તારી...@

Gujarati Blog by Aradhyaba : 111412560

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now