The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
આ વખતે લાગણીઓનો વરસાદ, જરા ઓછો જો થયો છે. લાગે છે, હૈયામાં ઉમળતા એ ભાવમાં, આ વખતે પ્રેમનો તે દુકાળ પડ્યો છે. લાગતું હતું પહેલા કે, દુકાળ પછી એકાદ માવઠું લાગણીઓનું, આવી જશે કદાચ. પણ લાગે છે, આ વખતે તો પ્રેમનો, છપ્પનીયો દુકાળ જો પડ્યો છે..! #દુકાળ #પ્રેમ #માયા #લાગણી #શાયરી #love #romance #rainy
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser