દીકરાના લગ્ન માટે પૈસાની સગવડ થઈ નહોતી
સારું થયું કોરોના આવ્યું અને આબરૂ બચી ગઈ. રામલાલ આજે ખુશ થઈને સીતાબા ને બોલ્યા
#Microfiction

Gujarati Microfiction by Mahendra Sharma : 111419983

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now