હા એક શખ્સ અમદાવાદમાં છે,
અમારો સંબંધ પણ વિવાદમાં છે.
મળી છે સાબરમતી લાગણીની,
કઈક જાદુ એમના અવાજમાં છે.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111420587
HINA DASA 7 years ago

વાહ વિશ્વામૈત્રી ના મગર ભારે મજબૂત

Ravina 7 years ago

તાકાત સખી તાકાત

HINA DASA 7 years ago

હે સખી તું ક્યારે બેહોશ થઈ અમને જોઈને

MaNoJ sAnToKi MaNaS 7 years ago

બીજે તો ક્યાંય સાચવે એમ નથી એટલે ઘરે સારા

Ravina 7 years ago

ઘણા મગર સખી જીગરી ને જોઈને જ બેહોશ થઈ જશે

Ravina 7 years ago

તો હજુ વિશ્વામિત્રી સુધી જઈએ હાલો... મગર જોઈ ને ઘર ભેગા

MaNoJ sAnToKi MaNaS 7 years ago

મચ્છુ કાંઠે થી સાબરમતી સુધી પુગ્યા😀 ravina

Shefali 7 years ago

તમે સમજો છો મને શરીફ.. પણ આ બન્ને તો મને હેરાન જ કર્યા કરે કાયમ .. જુવો ને

MaNoJ sAnToKi MaNaS 7 years ago

Hina લોક ડાઉન છે.... મારુ કામ કોરોના એ કરી નાખ્યું😜😀😜😀

Ravina 7 years ago

એમ.. તો તમને વાંધો ન હોય તો કઈ નહિ... ચાલુ રાખો હાલો.. તો ક્યાં હતા?

HINA DASA 7 years ago

હા મનોજ ને હશે કામ કોઈનું કવિ સંમેલન સુધારવું હશે કેમ

MaNoJ sAnToKi MaNaS 7 years ago

બગડવામાં વધ્યું કઈ નથી હવે... અમદાવાદી નારીઓ દ્વારા પોસ્ટનું ચીરહરણ થઈ ગયું😀😀😀

Ravina 7 years ago

બસ એય કોક ની પોસ્ટ નો બગાડો.. તમારે કામ નથી બીજા ને હોય...

MaNoJ sAnToKi MaNaS 7 years ago

Hina તમને ઘણી હમદર્દી અમદાવાદી માટે... શેફાલી તો નિર્દોષ છે😀😜

HINA DASA 7 years ago

એ જીગરી બસ કર સરપ બોલ સરળ નહિ

HINA DASA 7 years ago

ખરેખર એવું છે મને તો તમારું પોસ્ટમોર્ટમ કરનાર કોઈ બીજું અમદાવાદી લાગી રહ્યું છે પોસ્ટ વાંચીને

Shefali 7 years ago

બોલો આજકાલ તો મદદ ને પોસ્ટ મોર્ટમ માં ખપાવવામાં આવે.. તમે કાઠીયાવાડી ઓ અમારા જેવા સરળ અમદાવાદીને આમ જ હેરાન કરો કાયમ 😭😭

Shefali 7 years ago

પંચાત નહિ જીગરી હું તો મદદ કરવા આવી હતી.. કે અરજી લઈને જાઉં એમ

MaNoJ sAnToKi MaNaS 7 years ago

શેફાલી એ ચાલુ કર્યું.. હજુ હાલે હે😜

HINA DASA 7 years ago

આ જીગરી જ હશે પોસ્ટમોર્ટમ કરવામાં, પાકી અમદાવાદી

HINA DASA 7 years ago

એ તો છે જ ને સખી

MaNoJ sAnToKi MaNaS 7 years ago

અમદાવાદી ઓ એ મારી પોસ્ટ નું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું🙄

Ravina 7 years ago

વાહ.. જોરદાર નાક

HINA DASA 7 years ago

બરાબર છે હુંય સહમત કાઠિયાવાડી તો અદભુત માણસો

HINA DASA 7 years ago

કઈક કાઠિયાવાડી ના વખાણ કર્યા એવું સંભળાયું

Ravina 7 years ago

અમદાવાદ તો ભલા લોકો નું શહેર છે.. જીગરી ને બાદ કરતાં

MaNoJ sAnToKi MaNaS 7 years ago

હું તો મોરબી નો નિર્દોષ માણસ

Ravina 7 years ago

લે તમે કે દી થી?

MaNoJ sAnToKi MaNaS 7 years ago

હવે અમે બે થયા😜😜😀😀 અમદાવાદીઓ😜

Ravina 7 years ago

તારે બહુ પંચાત!

MaNoJ sAnToKi MaNaS 7 years ago

15 દિવસમાં 60 gb નેટ પૂરું થઈ ગયું... ફરી 200માં 50gb લીધું

SHILPA PARMAR...SHILU 7 years ago

હા રાત પડે ત્યાં સુધી માં તો પૂરું થઇ જાય નેટ...

Shefali 7 years ago

હા હા.. અત્યારે લોક ડાઉન માં તો નેટ ઉપર જ જીવાય છે..

SHILPA PARMAR...SHILU 7 years ago

તમે આપો તો મજા આવે...હો..😛

MaNoJ sAnToKi MaNaS 7 years ago

તો નારી શક્તિ ને આજે વિજેતા જાહેર કરીએ છીએ... બન્નેના મોબાઈલમાં ધીરુકાકા નો મુકો 1.5gb નેટ ફ્રી આપશે😜😀

SHILPA PARMAR...SHILU 7 years ago

આમ સરળ પણ સાચા અને દીલદાર હો....

Shefali 7 years ago

એ ના હો.. સવારનું કામ પતી ગયું, સાંજનું હજી વાર છે

Shefali 7 years ago

એકદમ સાચું shilu.. હા કાઠીયાવાડી ને પહોંચવું અઘરું અમારા અમદાવાદી માટે, અમે સરળ માણસો રહ્યા ને..!

MaNoJ sAnToKi MaNaS 7 years ago

બન્ને દેવીઓ હવે ઠામ ધોવા લાગો... ક્યારના એમ જ પડ્યા હે😜😀

SHILPA PARMAR...SHILU 7 years ago

Ame amdavadi to dildar mamsho ho...budhi to khali vepar ma me ભણવા માં જ લગાવીએ....😀.

MaNoJ sAnToKi MaNaS 7 years ago

જેમને કરી છે આ બરબાદી, એ હતી તમારી અમદાવાદી 😀😜😜😀😜😀😜😀

SHILPA PARMAR...SHILU 7 years ago

Ha shefali di..sachi vat......😂

MaNoJ sAnToKi MaNaS 7 years ago

તમે બન્ને અમદાવાદી... કાઠિયાવાળી જોડે બુદ્ધિ લગાવો છો હો😜😀

Shefali 7 years ago

ના નથી જોઈતું એવું દિલ તમે જ રાખો.. હા હા shilu

MaNoJ sAnToKi MaNaS 7 years ago

હોલિવુડ વાળા ભૂરા આપણને ઘરે બેઠા બતાવે છે..

SHILPA PARMAR...SHILU 7 years ago

ડાયનાસોર અને જીરાફ ને તમે જોવા ગયા હતા.??.કે જબરા છે...??એમ...😀😂😂

MaNoJ sAnToKi MaNaS 7 years ago

ભાંગેલું દિલ અત્યારે સસ્તામાં વહેંચાય છે😜😀

SHILPA PARMAR...SHILU 7 years ago

Sachi vat ho shefali di...dil to kai vastu che to bhangi jay...😀😂

MaNoJ sAnToKi MaNaS 7 years ago

જબરું એટલે ડાયનોસોર અને ઝીરાફ થી પણ જબરું છે😜😀😜😀

Shefali 7 years ago

હા હા.. તો તો શક્ય ન બને મારાથી.. આ ભાંગેલું દિલ ક્યાંથી લાવવું મારે તો એજ સવાલ થઈ જાય 🤭

SHILPA PARMAR...SHILU 7 years ago

Ooooo bapa re...jabru kevay ato...😀😂

MaNoJ sAnToKi MaNaS 7 years ago

મારા થી ન માને એ તમારા થી ન માને, ભાંગેલ દિલ ને ફક્ત ભાંગેલ દિલ જાણે 😜😀😜😀😜😀

Shefali 7 years ago

લાવો એડ્રેસ લોક ડાઉન પછી મળી આવું ને તમારી ફેવર કરતી આવું

Shefali 7 years ago

ઓહો એવું!?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now