જિંદગી..છેલ્લો દિવસ

વિચારીલો આજ જિંદગીનો છેલ્લો દિવસ છે તો તમે શું કરી શકો આજનો આખો દિવસ??
😊
મસ્ત જવાબ આપજો

Gujarati Questions by Bhavna Jadav : 111428014
Bhavna Jadav 7 years ago

હા પણ તોય એકાદ વિશ હોય ને

Bhavesh 7 years ago

શું કરુ એ વિચારવામાં જ કયાંક દી પૂરો ન થઈ જાય😂😂

Harshad Patel Pij 7 years ago

પરિવાર સાથે બેસીને હસી મજાક કરીએ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now