જ્યોતિષ પ્રમાણે જીવનમાં આવનાર ઊતાર-ચઢાવનું મુખ્ય કારણ શનિદેવનો કુપ્રભાવ હોઈ શકે છે. કારણ કે જો કુંડળીમાં શનિ પ્રતિકૂળ સ્થાન ઉપર હોય તો મહેનત પછી પણ તેનું ફળ પ્રાપ્ત થતું નથી. જો તમે શનિદોષને દૂર કરવા માગતા હોવ તો શનિ જયંતિ(21મે, ગુરૂવાર ) તેની માટે શ્રેષ્ઠ અવસર છે. આ દિવસે શનિસ્ત્રોતનો જાપ કરવાથી શનિદોષ દૂર થવાની સાથે ભક્તના જીવનમાં દરેક સુખ પ્રાપ્ત થાય છે.
શનિ સ્ત્રોતઃ-
नम: कृष्णाय नीलाय शितिकण् निभाय च।
नम: कालाग्निरूपाय कृतान्ताय च वै नम: ॥
नमो निर्मांस देहाय दीर्घश्मश्रुजटाय च ।
नमो विशालनेत्रय शुष्कोदर भयाकृते॥
नम: पुष्कलगात्रय स्थूलरोम्णेऽथ वै नम:।
नमो दीर्घायशुष्काय कालदष्ट्र नमोऽस्तुते॥
नमस्ते कोटराक्षाय दुख्रर्नरीक्ष्याय वै नम: ।
नमो घोराय रौद्राय भीषणाय कपालिने॥
नमस्ते सर्वभक्षाय वलीमुखायनमोऽस्तुते।
सूर्यपुत्र नमस्तेऽस्तु भास्करे भयदाय च ॥
अधोदृष्टे: नमस्तेऽस्तु संवर्तक नमोऽस्तुते।
नमो मन्दगते तुभ्यं निरिस्त्रणाय नमोऽस्तुते ॥
तपसा दग्धदेहाय नित्यं योगरताय च ।
नमो नित्यं क्षुधार्ताय अतृप्ताय च वै नम: ॥
ज्ञानचक्षुर्नमस्तेऽस्तु कश्यपात्मज सूनवे ।
तुष्टो ददासि वै राज्यं रुष्टो हरसि तत्क्षणात् ॥
देवासुरमनुष्याश्च सि विद्याधरोरगा:।
त्वयाविलोकिता: सर्वेनाशंयान्तिसमूलत:॥
प्रसाद कुरु मे देव वाराहोऽहमुपागत।
एवं स्तुतस्तदा सौरिग्र्रहराजो महाबल: ॥