શિકાર
તીર ને ક્યાં ખબર હતી
શિકાર કોણ છે?
ધનુષ પણ અજાણ કે
શિકાર કોણ છે?
દશરથે છોડ્યું હતું
જે તીર તે નિયતિ,
કર્ણ પણ અજાણ કે
શિકાર કોણ છે?

Gujarati Poem by Praful Joshi : 111431558

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now