ભરોસા નો અહેસાસ કરાવી કોઈ તોડી પણ દે એવી ખબર થોડી ના હોય?
સાથે રમેલા દોસ્ત આમ પીઠ પાછળ રમી જાય એવી ખબર થોડી ના હોય?

.....M.G.Gauswami

Gujarati Shayri by મનીષ ગૌસ્વામી : 111436634
Rudrarajsinh 7 years ago

હું છું હો મારા ભાઈ...😄

મનીષ ગૌસ્વામી 7 years ago

દોસ્ત જેને લાગુ પડતુ હોય એને માટે ખાસ,બાકી જીવ આપી દે એવા પણ દોસ્ત હોય છે...

Rudrarajsinh 7 years ago

બધા સરખા ના હોય મારા દોસ્ત..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now