#માત્ર

તને શું લાગે છે? "માત્ર"તું જ આખી રાત જાગે છે,

એ પાગલ,,,સપનાઓ આપણા સરખે ભાગે છે,

ઝઘડાઓ તો જગત આખું કરે જ છે પણ,

તારો ઝઘડો મારો વધુ પ્રેમ માંગે છે.

-કાનો

Gujarati Romance by Kano_Chauhan : 111437293

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now