🌷 ઘરે રહેવું 🌷
🌷નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,

બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,

પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,

કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે🌷
- અજ્ઞાત

Gujarati Romance by Nilesh Udeshi : 111437466

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now