આનંદની વાત આવે અને મારા દોસ્તો ની મેહફીલ યાદ આવે,
મારા ગમ ને પણ ખુશી માં ફેરવી નાખે એવા છે મારા દોસ્ત,
મારી નીરસ જિંદગીને આનંદી બનાવી દીધી એવા છે મારા દોસ્ત,
મારા દરેક તકલીફ ની એકમાત્ર દવા છે મારા દોસ્ત,
જિંદગીનો ખરો આનંદ કોને કહેવાય એ દોસ્તો ને મળીને જ ખબર પડી....Mn ❤️
#આનંદી

Gujarati Blog by Meera Soneji : 111439445

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now