#પતંગ , પૂંલ્લિંગ અને નપુંસકલિંગ. જેના અર્થ આ મુજબ છે:
૧. પતંગિયું
૨. કનકવો
૩. એક જાતનું લાકડું જેમાંથી ગુલાલ (એક રાતા રંગનો સહેજ સુગંધીદાર ભૂકો) બને છે.
૪. પક્ષી

#પતંગ

Gujarati Thought by Mastermind : 111441446

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now