હોય દિલમાં તમન્ના તો આકાશ આંબી શકાય છે
મનના હોય મનોરથ તો પાંખો વિના પણ ઉડી શકાય છે
આધાર દોરનો હોય મજબૂત તો પતંગથી ઉડી શકાય છે
જો દિલ હોય સાબૂત તો પવન પણ ઠેલી શકાય છે
#પતંગ

Gujarati Blog by Arjunsinh Raoulji. : 111441735

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now