યાદ રાખજે મારી સારી વાતો
ન યાદ રાખ મારી કડવી વાતો
હું પણ યાદ રાખીશ તારી બધી વાતો
નહી યાદ રાખું તારી કડવી વાતો
ન હોય મારું સ્થાન ભલે તારી દરેક વાતમાં
હું સ્થાન આપીશ તને મારી દરેક વાતમાં

Gujarati Shayri by Bhakti Khatri : 111442829

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now