કટુતા અને રૂક્ષતા ની ઢાલ બનાવીને
કેટલાક બાણ અમે ટારહ્યા છે
એકલતા ની અંધેરી ચાદર આ ઓઢી ને
સૂરજ સા દિવા અમે ટારહ્યા છે
ઊકળતી ઉભરાતી લાગણી થી દાઝી ને
એકાંત ના સાથ અમે સાધ્યા છે
કટુ શબ્દો અને રૂક્ષતા ના પથ્થર થી
ચારે બાજુ કિલ્લા અમે બાંધ્યા છે
#કટું

Gujarati Shayri by Alpa Maniar : 111471770

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now