તારું મળવું
મને
આનંદીત કરતું
અને
એનાથી પણ
વધારે
તારામાં મારું મળવું
એ મને આહલાદક
આનંદ ની અનુભૂતિ
કરાવતું

Gujarati Blog by कबीर : 111475483

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now