હું એક મુસાફર
આ જીવન તો છે
એક #અનન્ય સફર
મૃત્યુ અને જીવન
છે બે વચ્ચે નું અંતર
સફળતા મળે તો
ખુશખુશાલ અને
ના મળે તો
પ્રયાસ કરો નિરંતર
મળશે મંઝિલ જરૂર
બસ રાખજો
થોડી ધરપત
જીવન સફર ખેડો મોજથી
છેલ્લે જવાનું તો છે ઉપર

....✍️વિ.મો.સોલંકી "વિએમ"

#અનન્ય

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111479550

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now