#હૂંફ


જરાક હુંફ આપીને., હુંફાળી સ્થાપો,
જીવન , જિજિવિષા સ્વાભાવ રાખો;

વણો તાણાવાણા,કુણી લાગણી થી,
આનંદ મય અનુભૂતિ, હ્દયે સ્થાપો ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111485612

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now