આંખોને આજે ભીની થવા દો,
જે લાગણીઓ ઘણા સમયથી અંદર છે એને આજે અશ્રુ બની વહી જવા દો,
બહુ રડ્યા એકાંતમાં હવે થોડું ખુલેથી રડી લો,
મન ને હલકું થઈ જવા દો અને ફરી નવા સફર ની શોધ માં જવા દો,
આંખોને આજે ભીની થવા દો.

#ભીની

Gujarati Thought by Ayushi Bhandari : 111487375

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now