®®®®®®®#ખોટું ©©©©©©©©
આખો દેશ આજે કોરોના જેવી મહામારી થી લડી રહ્યો છે ક્યાંક તો એવું #ખોટું  થયું છે સાહેબ કે આજે કુદરત આપણાથી નારાજ થઈ ગયો છે. જેની સજા આજે સમગ્ર વિશ્વ ભોગવી રહ્યું છે આજે માણસ જ માણસ ને મળવા ના લાયક નથી રહ્યો તો તેથી વધારે #ખોટું  શું હોઈ શકે. હવે જો આપણે જ નહિ સમજીએ આપણે  આપણી જ સુરક્ષા  નહીં કરીએ  તો આથી  પણ વધારે ભયંકર #ખોટું  થતા નહિ અટકાવી શકીએ....
{#ચીન  નો બહિષ્કાર હું કરૂ છું}
..................(#તમે  #કરશો  ?).....................
..................•••khatri•••........................