Free Gujarati Poem Quotes by Chhaya Makwana | 111489441

ઈન્ટરનેટ ની દુનિયા વેરી ફાસ્ટ લાગે છે.
અહીં વિચારો નો મોટો બોમ બ્લાસ્ટ લાગે છે.

વ્હોટસએપ ના સ્ટેટ્સ માં યે રેસ લાગે છે.
ઇન્સ્ટા માં હાઈલાઈટ નો ક્રેઝ લાગે છે.

ઇમોજી માં સ્માઈલી મને બેસ્ટ લાગે છે.
ચાર્જીગ વિનાનો ફોન સાવ વેસ્ટ લાગે છે.

મારી પોસ્ટ ની કોમેન્ટસ્ સો સ્વિટ લાગે છે.
કોમ્યુનિકેશન ની આ સફર હિટ લાગે છે.

ગુગલ ની માહિતી મા ટ્રસ્ટ લાગે છે.
સોશ્યલ મીડિયા માં સૌને ઈન્ટ્રસ્ટ લાગે છે.

ઓનલાઇન બિઝનેસ મા પૈસા ઇન્વેસ્ટ લાગે છે.
ફેસબુકમા કેટલીય ફ્રેન્ડ રિકવેસ્ટ લાગે છે.

યુ-ટ્યુબ ના વિડિયો ધણા રિપીટ લાગે છે.
આંગળી ના ટેરવે દુનિયા ફિટ લાગે છે.


sayra...🍁

Parmar Harsh 2 years ago

Bahu saras👌👌

Chhaya Makwana 2 years ago

Thank u..🙏. Friend

... 2 years ago

Best on MB 👌💘👍

View More   Gujarati Poem | Gujarati Stories