Gujarati Quote in Religious by Kamlesh

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનેખ જાણે મેં કરું કરતબ દૂજો કોય...
આદર્યા તારા અધવચ્ચ રે',
મારો ભોળો કરે સો હોય...

આજકાલ ભોળોય ભારે ખેલ ખેલે,
બે પગ સમીપ શું જાઉં
એ ચારે પગે ઉપડો લે...

લાગે છે વિશ્વેશ્વરને વૃકોદર વાળી
ફેર કરવી,
કરીલે "કમલ" હવે
ખૂંધ ખેંચવાની તૈયારી...

Gujarati Religious by Kamlesh : 111497619
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now