નાની બાળકીને નિહારું દોરડા પર ચાલતા
હાથમાં વાંસ પકડી સમતોલન કરતાં
જિંદગીના દોરડે મારે પણ ચાલવું નિરંતર
ધીરજ અને હિંમતને સાથે રાખતા
#સંતુલન

Gujarati Blog by Firdos Bamji : 111499421

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now