#સંતુલન
|| ડગ માંડતા જ સંતુલન ખોરવાય
ચાલવું ; ઊભા થવા કરતા પણ અઘરું જણાય

શીખ્યા બધું બાળપણમાં
તો પણ આગળ જતા વિચારો થાય
તો પણ હજી કેમ થોભી જવાય...!!

~કુલ્સુમ

Gujarati Questions by Kulsoom : 111499769

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now